મિત્રો, આજે હું તમારા માટે સરસ Motivational gujarati suvichar લઈને આવ્યો છું. દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે જેને લઇને વ્યક્તિ હંમેશા ડિપ્રેશનમાં જતો રહે છે પરંતુ આ મોટીવેશનલ ગુજરાતી શાયરી અને Quotes વાંચ્યા પછી મને વિશ્વાસ છે કે તમે ડીપ્રેશનમાંથી બહાર નીકળીને પોઝિટિવ રીતે જીવન જીવી શકશો અને એ તમેં પ્રેરણા આપશે. કોઈ પણ વ્યક્તિ નિષ્ફળતાને કારણે હંમેશાં પોતાનો માર્ગ છોડી દેય છે અને નીચે પડી જાય છે એટલે એવા સમયે એમને સાચો રસ્તો બતાવા માટે સારા મિત્રોની જરૂર ચોય છે જે એને Motivational Gujarati Quotes દ્વારા સમજાવી ને ઉભો કરી શકે. મને વિશ્વાસ છે કે આ ગુજરાતી સુવિચારો વાંચ્યા પછી તમને ખુબજ મોટિવેશન મળશે.
Motivational Quotes in Gujarati
Table Of Content
- Motivational Quotes in Gujarati
- Gujarati Motivational Quotes With Images
- Motivational Quotes in Gujarati
- Positive Motivational Quotes in Gujarati
- Success Motivational Quotes in Gujarati
- Motivational Quotes in Gujarati Text
- Motivational Gujarati Quotes On Life
- Motivational Life Suvichar in Gujarati
- Positive Quotes in Gujarati
- Motivational Thoughts in Gujarati
- Self Confidence Motivational Thoughts in Gujarati
- Motivational Suvichar in Gujarati
- Gujarati Status For Life
Check Out Easter Quotes For Kids
Motivational Quotes in Gujarati
દરેક વ્યક્તિને પોતાની જીવનની અંદર એક લક્ષ નક્કી કર્યો હોય છે અને એ લક્ષ્યને પહોંચવા માટે ઘણી બધી મુશ્કેલીનનો સામનો કરવો પડે છે ત્યારે મુશ્કેલીઓથી હતાશ થાય ત્યારે એને મદદરૂપ થઈ શકે એના માટે હું આજે તમારી પાસે Motivational Gujrati Quotes લાવ્યો છું જે વાંચી ને તમને ખુબજ બળ મળશે અને તમારા લક્ષને તમે સહજતાથી હાસલ કરી શકશો .

જેની પાસે સાચી સમજણ છે તેજ સુખી છે બાકી વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે
Learn More :- Daughter Quotes In Gujarati

પોતાની જાતને ક્યારેય પણ કમજોર ના સમજવી કેમકે જવાબદારી હંમેશા મહેનતુ માણસના નસીબમાં જ હોય છે.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે માટે આની ઉપર ક્યારેય અહંકાર ના કરવો
Gujarati Motivational Quotes With Images

દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે

સમય આપણને મજબૂત બનાવે તે પહેલા આપણે જાતેજ મજબૂત બની જવું જોઈએ કારણકે સમય કોઈની રાહ જોતો નથી.

ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે
Motivational Quotes in Gujarati

બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય વીતી ગયેલા સમયનો શોક નથી કરતો અને ભવિષ્યની ચિંતા નથી કરતો પણ માત્ર વર્તમાનકાળને લક્ષ રાખી આગળ વધે છે.

આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે સમય બગાડવાનો તમારી પાસે સમયજ ના વધે.
Positive Motivational Quotes in Gujarati

તમારી પાસે જે નથી એની તમે ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ આવશે

લોકોના વિચારે ના ચાલો પણ પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે
Success Motivational Quotes in Gujarati

તક ઉગતા સૂરજ જેવી છે, જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા એ તક જાતીજ રહેવાની !!

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે એ આપણી સમજણ છે પણ હકીકતમાં તો ખુશી મેળવવા માટે ઘણું બધું જતુ કરવું પડે છે.
Motivational Quotes in Gujarati Text

એવા મિત્રોનો જ હાથ પકડવો જોઈએ જે કોઈ પણ પરિસ્થિતિમાં આપનો સાથ ના છોડે.
Motivational Gujarati Quotes On Life

અર્જુનને દોડાવવો હોય તો શ્રીકૃષ્ણ બનવું પડે અને શ્રીકૃષ્ણને દોડાવા હોય તો સુદામા બનવું પડે

સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે, પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું
Motivational Life Suvichar in Gujarati

જેવો બીજાને સમજવાનો આગ્રહ છે એવો પોતાની જાતને સમજવાનો હોય અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે તેવી પોતાની ભૂલ જોવાનો હોય તો ક્યારેય નિષ્ફ્ળ ના થવાય
Positive Quotes in Gujarati
આ Positive Quotes In Gujarati મેં હમેશા દરેક પરિસ્થિતિની અંદર પોતાના જીવનમાં સકારાત્મક પ્રેરણા અને હમેંશા હકારાત્મક રહેવા માટે બનાવ્યા છે. જીવનમાં દરેક વ્યક્તિને સકારાત્મક પરિણામ જોઈએ છે અને દરેક વ્યક્તિને બધીજ પરિસ્તિથીમાં હકારાત્મક રહેવું છે પણ એમના જીવનમાં મુશ્કેલીઓ આવાથી વ્યક્તિ નકારાત્મ થઈ જાય છે એ સમયે આ Positive Suvichar વાંચવાથી તમને ખુબજ બળ મળશે અને તમે પોઝિટિવએ રહી શકશો.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે મારા ઉપર ભરોસો રાખો પણ એવું નથી કીધું મારા ભરોસે બેસી રહો
Motivational Thoughts in Gujarati
જે વ્યક્તિ બીજાના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે ઈશ્વર એના જીનમાં ક્યારેય ખુશી ઓછી થવા દેતા નથી.
ધીરજ અને સહનશીલતા કમજોરી નથી દેતી એ તો અંદર તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી
અવાજ ઉંચો હશે તો એ અમુક લોકો સુધીજ પહોંચશે પણ જો તમારો વિચાર ઉંચો હશે તો એ બધા સુધી પહોંચશે.
|amp|બીજાના સ્વાભાવ ને સુધારવા જશો તો ક્યારેય પ્રશ્નનો અંત નહિ આવે પણ જો પોતાના સ્વભાવ સુધારશો તો પ્રશ્ન જ નહીં રહે
Self Confidence Motivational Thoughts in Gujarati
જિંદગીમાં એક વાત કાયમ યાદ રાખજો કે તમે ઓળખાણ બધીજ જગ્યાએ રાખજો પણ ભરોષો પોતાના ઉપરજ રાખજો.
જિંદગીમાં એક વાત કાયમ યાદ રાખજો કે હિંમત ક્યાંય ભાડા ઉપર નથી મળતી એતો પોતેજ કરવી પડે છે.
સફળ થવા માટે તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ બાકી તો મુશ્કેલીની શું ઓકાત કે તમારી વચ્ચે આવી શકે.
|amp|જે બીજા ઉપર ભરોષો રાખે છે એ બધીજ વખત સફળ થઈ શકતા નથી પણ જે ભગવાન ઉપર ભરોષો રાખે છે એ કાયમ સફળ થાય છે.
Motivational Suvichar in Gujarati
કંઈપણ પ્રાપ્ત કરવા માટે, તમારે ફક્ત બે ચીજોની જરૂર છે: પ્રથમ, પ્રતીતિ અને બીજું, ક્યારેય ન સમાયેલ ઉત્સાહ.
જો મહેનત એક આદત બની જાય, ‘તો સફળતા એક મુકદ્દર’ બની જાય છે.
નિર્ણય એક એવો શબ્દ છે, જે લેવો પણ કઠીન અને આપવો પણ કઠીન…!!
|amp|નજર અને નસીબનો પણ સુ સંયોગ છે સાહેબ, નજર પણ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી હોતું.
Gujarati Status For Life
તમને કોઈ સમજી ના શકે ‘ એટલા બધા અઘરા ના બનો , કેમ કે અઘરા દાખલાઓને હોંશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં છોડી દેતા હોય છે..
રૂદ્રાક્ષનો મણકો હોય કે માનવી, સાહેબ… એક મુખવાળો જો મળી જાય, તો બેડો પાર…
દિવસ બીજાના કર્યોમાં પસાર થઈ જાય છે, અને રાત તમારી યાદોમાં.
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ….