Hello Friends, Here we are sharing with you the best daughter quotes in Gujarati. After reading these amazing father and mother-daughter quotes you will be happy. The relationship between mother, father, and daughter is often one of love. These daughter quotes might be the ideal method to get the precise words you need to express to your daughter how much she means to you.
નમસ્તે મિત્રો, આજે હું તમારા માટે સરસ daughter quotes in Gujarati લઈને આવ્યો છું. દરેક માતા અને પિતાને પોતાની દીકરી ખુબજ વ્હાલી હોય છે એટલે પોતાની દીકરી પ્રત્યે ભાવના રજૂ કરવા માટે હું સરસ Daughter Status in Gujarati લાવ્યો છે જે વાંચ્યા પછી તમારી દીકરીને ખુબજ આનંદ થશે. આ daughter Gujarati quotes ને તમે દીકરી સાથે શેર કરી શકશો. મને વિશ્વાસ છે તમને આ daughter Gujarati suvichar ખુબજ ગમશે.
Daughter Quotes in Gujarati
દીકરી આ દુનિયાને આપેલી સૌથી સુંદર ભેટોમાંની એક છે.
દીકરી એક એવી વ્યક્તિ છે જેની સાથે તમે હસો છો, સપના જુઓ છો અને દિલથી પ્રેમની વાત રજૂ કરી શકો છો.
દીકરીનો મોટી કરવી એ ફૂલ ઉગાડવા જેવું છે. જો તમે દીકરીનો ઉછેર શ્રેષ્ઠ કરો તો ભવિષ્યમાં તે સરસ ખીલે છે અને પછી, ત્યાંથી નીકળી જાય છે.
Read These: Famous Gujarati Quotes For New Born Baby
એક દીકરી તમારા ખોળામાં ઉછરી શકે છે, પરંતુ તે ક્યારેય તમારું હૃદય ના ઉછરી શકે.
એક સારી દીકરીજ ભવિષ્યમાં સારી માતા બની શકે છે.
દીકરી એ ખજાનો છે અને નિંદ્રાનું કારણ છે.
Fathers Day quotes from daughter in Gujarati
We have collected more than 150+ Fathers Day quotes from daughters in the Gujarati language that you can use to share on their special day. These quotes will help you to express your love and gratitude toward your daughter. After Reading these papa father daughter quotes in Gujarati You will become happy.
એક દીકરી કહે છે કે મને મારા પપ્પા કરતા પણ વધારે સાંજ ગમે છે પપ્પા તો ખાલી ચોકલેટ લાવે છે પણ સાંજ તો મારા પપ્પા ને લાવે છે.
પિતા લીમડાના પાંદડા જેવા હોય છે, ભલે ને તે કડવા હોય પણ છાંયાડો હંમેશા મને ઠંડો જ આપે છે.
મગજ માં આખી દુનિયાભર નું ટેન્શન લઈને ફરે છે પણ દિલ માં ફક્ત પોતાના છોકરાઓની ચિંતા કરે છે તે વ્યક્તિ બીજો કોઈ નઈ મારા પિતા છે.
માઁ ની કોમળ મમતા ને તો બધાયે સ્વીકાર્યું છે, પણ પપ્પા એ કરેલી પરવરીશ ને ક્યારે કોઈએ લલકાર્યું છે.
પપ્પાના હોંસલાઓએ ક્યારે પણ આંખોમાં આંસુ આવા દીધા નથી, જેટલી હતી મારી જરૂરત બધી પુરી તો કરી છે…
સપના તો મારા ઘણા બધા હતા પણ એને સાકાર કરવા પિતાએ સાથ આપ્યો છે.
મારા શોખ તો પિતાની કમાણી થી જ દૂર થઇ શકે, બાકી પોતાની કમાણી થી તો બસ ઘરનો ગુજારો જ ચાલે.
જીવનમાં દરેક પરિસ્થિતિમાં સાથે ને સાથે રહે એ પડછાયો મારો નહીં પણ મારા પિતાનો છે.
Mother Daughter Quotes in Gujarati
Mothers and Daughters have a strong bond and are influenced by each other. Mothers will inspire their daughters with their dreams, and daughters can feel more empowered as they may have been raised by a supportive mother.
માં અને દીકરી વચ્ચે નો એક અનેરો સબંધ હોય છે. દરેક માતા ને ધરતી ઉપર પોતાની દીકરી કરતા વિશેષ કશુજ વસ્તુ વ્હાલું હોતું નથી. આજના આર્ટિકલમાં હું તમને માતા અને દીકરી વચ્ચે ના અદભુત સુવિચાર શેર કરીશ મને વિશ્વાસ છે આ Mother Daughter Quotes in Gujarati વાંચ્યા પછી તમને આંખમાં આંસુ આવશે.
માતા અને દીકરી વચ્ચેના પ્રેમને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી.
મા વગરની દીકરી એ ભાંગી પડેલી સ્ત્રી છે. તે એક નુકસાન છે જે સંધિવા તરફ વળે છે અને તેના હાડકાંમાં ઊંડે સુધી સ્થિર થાય છે.
મારી મમ્મી આજે પણ અભણ છે જયારે એક રોટલી માગું ત્યારે મને બે આપે છે.
ઘરમાં બેઠેલી માને ખુશ રાખો સાહેબ તો મંદિરમાં બેઠેલી મા આપોઆપ ખુશ થઈ જશે.
મમ્મી, તમે મારી માતા છો તમે પણ સારા મિત્ર છો.તમને જન્મદિન મુબારક.
મા દીકરાની વાટમા દિવસો કાઢતી રહી અને દીકરો જુવાનીના જલસામાં માને ભુલી ગયો.
જન્મ આપતી વખતે પોતે ચિરાઈ ગઈ અને તમે મોટા થઈને પૂછો છો તે મારા માટે શું કર્યું ” માં “
જેમણે મારી આંગળી પકડી મને ચાલતા શીખવાડ્યું એવી મારી માતાને જન્મદિવસની શુભેચ્છાઓ…
મા એક એવી વ્યક્તિ છે જે ઘરનું ગૌરવ વધારે છે….
Emotional Father Daughter Quotes in Gujarati
The bond between a father and daughter is unlike anything else. Memories of the love you’ve been given are a great way to start conversations with your daughter. Today, emotional father daughter quotes in Gujarati continue to be popular among Gujarati-speaking people all over the world. These Emotional Father Daughter Quotes often capture the beautiful sentiment of this unique relationship perfectly.
પોતે હંમેશા તડકામાં ઉભા રહ્યા અને મને હંમેશા છાંયડો આપ્યો એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પપ્પા તમે છો
જે વ્યક્તિ પોતાની જરૂરિયાત વસ્તુને છોડી ને આપણા માટે બધીજ વસ્તુ લાવ્યા એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પપ્પા તમે છો.
આંખમાં પ્રેમ દર્શાવ્યા વગર પ્રેમ કરનાર પિતાને જન્મદિવસની શુભેચ્છા
જેની ઉપર પિતાનો હાથ છે ભગવાન તેમના સતત સાથી છે
દુઃખની પરિસ્થિતિમાં જે હંમેશા આપણા બધાના રોલ મોડલ બન્યા એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પપ્પા તમે છો.
Father Death Anniversary Quotes from Daughter in Gujarati
પિતાના અવસાન માટે અનુભવાયેલી વ્યથા વ્યક્ત કરવા માટે શબ્દો પૂરતા નથી. કૃપા કરીને મારી લાગણીઓને સ્વીકારો!
પપ્પા તમે મારા માટે કરેલા સમર્પણ ને કાયમ યાદ રાખીશ.
પપ્પા તમે ભલે અમારાથી દૂર થઈ ગયા પણ તમે હંમેશા મારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ અકલ્પનિય હતો, ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ
પપ્પા હવે તમારી યાદો મારા માટે ખજાનો બની ગઈ છે, ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ
Gujarati Quotes for Daughter Birthday
દરેક માં અને બાપ ને પોતાની દીકરી ખુબજ વ્હાલી હોય છે એ પછી એની દીકરી નાની હોય અથવા મોટી હોય તે હંમેશા માતાપિતાની પ્રિય હોય છે. દરેક માતા અને પિતાને પોતાની દીકરીનો જન્મદિવસ ખુબજ ગમે અને એ અવશ્ય ઉજવતા હોય છે અને એને શુભેરછા પાઠવતા હોય છે તો આજે હું તમારા માટે Gujarati Quotes for Daughter Birthday લાવ્યો છુ જે તમારી દીકરી નો જન્મદિવસ શુભેચ્છાઓનો ઉપયોગ કરી શકો છો. હું આશા રાખું છુ તમને આ ખુબજ ગમશે.
આજે મારી દીકરી નો જન્મદિવસ છે. ભગવાન એને ખુશ રાખે અને ખુબ આગળ વધારે એવી મારી અંતરની પ્રાર્થના.
મારા માટે ગર્વની વાત છે કે ભગવાને મને તારા જેવી દીકરી આપી.
આજે અમે ખુબ નસીબદારનો અનુભવ થાય છે કેમકે ભગવાને મને તારા જેવી દીકરી આપી જન્મદિવસની ખૂબ શુભકામનાઓ
આજનો દિવસ મારા માટે ખૂબ ખાસ છે.એટલે નહીં કે આજે તમારો જન્મદિવસ છે. પરંતુ એટલે કે આજે એ દિવસ છે જ્યારે પહેલી વખત મેં મારી પરીજેવી દીકરીને જોઈ હતી.
મારા માટે દરેક દિવસ ખાસ છે કારણકે મારી દીકરી મારી પાસ છે.
Gujarati Quotes for Daughter Marriage
હું ઈચ્છું છું કે તમારા બંને વચ્ચેનો પ્રેમ ખુબજ મજબૂત રહે. મારી દીકરી અને જમાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મારી પ્રિય દીકરી, તારા લગ્ન ઉપર તને ખુબ ખુબ અભિનંદન. ભગવાન તમને તમારા લગ્ન જીવનમાં ઘણી બધી ખુશીઓ અને આનંદ આપે અને તે જીવનમાં કાયમ હસતા રાખે.
મારી રાજકુમારી, તમારા લગ્ન જીવન માટે તમને અપાર સુખ, આનંદ અને હાસ્યની શુભેચ્છા. તમારું લગ્નજીવન સફળ રહે!
હું ઈચ્છું છું કે તમારો આ ખાસ દિવસ તમારા ભાવિ જીવનમાં ખુશી, આનંદ અને અદ્ભુતનો નવો સૂર્યપ્રકાશ લાવે!