8
Motivational Gujarati Quotes To Start Your Day
By Marco Christiansen | Jun 21, 2021
જેની પાસે સાચી સમજણ છે તેજ સુખી છે બાકી વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે
પોતાની જાતને ક્યારેય પણ કમજોર ના સમજવી કેમકે જવાબદારી હંમેશા મહેનતુ માણસના નસીબમાં જ હોય છે.
લોકોના વિચારે ના ચાલો પણ પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે
ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે માટે આની ઉપર ક્યારેય અહંકાર ના કરવો
આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે સમય બગાડવાનો તમારી પાસે સમયજ ના વધે.
તક ઉગતા સૂરજ જેવી છે, જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા એ તક જાતીજ રહેવાની !!
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે એ આપણી સમજણ છે પણ હકીકતમાં તો ખુશી મેળવવા માટે ઘણું બધું જતુ કરવું પડે છે.